ગીર ગઢડામાં જાહેર માર્ગ પર સિંહે ગાય તથા વાછરડાનું મારણ કરી મિજબાની માણી
News Detail
ગીર ગઢડામાં જાહેર માર્ગ પર સિંહે ગાય તથા વાછરડાનું મારણ કરી મિજબાની માણી .
અવાર સિંહ ચડીવાતા હોય સીકારની સૉધમા વાડીવીસ્તાર મા આવતા હોય છે સિંહ આવૉ સમન્ય બની ગય છે થોડીક વાર માટે લોક ગભરાઈ ગયા ગયા હાતા . . . .
ગીર વિસ્તાર નજીકના ગામોમાં વન્ય પ્રાણીઓના આટા ફેરા સામાન્ય બની ગયા છે. ત્યારે રાત્રિના સમયે જામવાળા રોડ પર સિંહ આવવાથી પશુઓમાં અફડા તફડી મચી ગઈ હતી જે દરમિયાન આવી
ચડેલ સિંહે જાહેર માર્ગ પર એક ગાય ફેલાઈ ગઈ હતી ત્યારે ખુલ્લા માર્ગમાં અને વાછરડાને નિશાન બનાવી હુમલો સિંહે એક સાથે બે પશુઓના (ગાય, કરી મિજબાની વાણી હતી. વાછરડું ) શિકાર કરી મિજબાની . . .
ગીર ગઢડાથી જામવાળા માણી હતી. આ સમગ્ર ઘટના ગામ તરફના જાહેર માર્ગ પર આવેલ મોબાઈલ કેમેરામાં કેદ કરાયેલ હતી ક્રિષ્ના એન્ટર પ્રાઇઝ નામની દુકાનની અને કરાયેલ મારણનો વિડિયો બહારના ભાગે મોડી રાત્રિના સમયેસિંહ સોશિયલ મીડિયામાં વાયરલ થયો આવવાથી પશુઓમાં અફડા તફડી । હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.