કોરોના કાળ દરમિયાન કપડાનાં ધંધો બરાબર નહીં ચાલતાં આથિઁક સંકડામણ અનુભવતા યુવાન વેપારીએ શનિવારે બપોરે દુકાનમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો.જયારે સરથાણામાં માનસિક બીમાર યુવાને અને સચિનમાં પ્રેશરની તકલીફથી કંટાળીને વૃધ્ધાએ આત્મહત્યા કરતાં પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ચંદ્નદશઁન રેસીડેન્સીમાં રહેતાં 38 વષીઁય ભાવેશ ભીમજીભાઈ રણપરીયા સરથાણામાં યોગી આક્રેડમાં ભાંડાથી કપડાની દુકાન ચલાવતો હતો. શનિવારે બપોરે દુકાનમાં નોકરી કરતી મહિલા જમીને દુકાને આવી ત્યારે તે ફાંસો ખાધેલી હાલતમાં હતો.
તેનો ધંધો કોરોનાકાળમાં બરાબર ચાલતો ન હોવાથી નાણાંકીય તકલીફ પડતી હોવાથી આ પગલું ભર્યું હતું. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
https://www.facebook.com/AsmitaNews/videos/255727419765724
આવી બીજી જ ધટના 10 દિવસથી મોટા વરાછા માં રહેતાં ભાઈને ધરે રહેતો હતો. ગઈકાલે તે સીએ ને ફાઈલ આપવાનું કહીને સરથાણા ખાતે ધરે ગયો હતો. બાદમાં તેણે આ પગલું ભર્યું હતું. અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.