લોન નહી પૈસાની જરુર, ગરીબોને દર મહિને 7500 રુપિયા આપોઃ રાહુલ ગાંધી

કોરોના કાળમાં કેન્દ્ર સરકાર પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાધીના હુમલા સતત ચાલુ જ છે.

ગુરુવારે કોંગ્રેસે લોન્ક કરેલા સ્પીક અપ ઈન્ડિયા કેમ્પેઈન નિમિત્તે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, દેશમાં કોવિડના કારણે આવેલા તોફાનમાં ગરીબ લોકોને ફટકો વાગ્યો છે.મજૂરોને ભૂખ્યા તરસ્યા રહીને રસ્તા પર ચાલતા જવાનો વારો આવ્યો છે.નાના વ્યવસાય બંધ થઈ રહ્યા છે ત્યારે લોકોને દેવાની નહી પણ પૈસાની જરુર છે.

રાહુલ ગાંધીએ ચાર માંગણીઓ સરકાર સમક્ષ મુકી હતી

– 6 મહિના સુધી ગરીબોને સરકાર દર મહિને 75000 રુપિયા આપે

– મનરેગાને 100 દિવસની જગ્યાએ 200 દિવસ માટે કરવામાં આવે

– નાના વેપારીઓ માટે પેકેજ જાહેર કરવામાં

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.