આજે તમને કેટલીક એવી કારો વિશે બતાવી રહ્યા છીએ, જે બહુ જલ્દી ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. આ લેટેસ્ટ અને એડવાન્સ ટેકનોલૉજી પર આધારિત છે અને કારોની ઇન્ટીરિયર અને એક્સટીરિયર એક લક્ઝરી કાર જેવુ છે.
Mahindra New XUV500- મહિન્દ્રાની નવી એક્સયુવી 500 જૂન કે જુલાઇમાં લૉન્ચ થઇ શકે છે. આ 7 સીટર SUV એકદમ લક્ઝરી છે. આની કિંમત લગભગ 15-20 લાખ રૂપિયા હોઇ શકે છે.
Honda Amaze Facelift- જલ્દી હોન્ડા પોતાની આ કારને ભારતીય માર્કેટમા ઉતારવાની તૈયારી કરી રહ્યુ છે. આની કિંમત 7-10 લાખ રૂપિયા હોવાનુ અનુમાન છે. આ કાર 1.2 litre પેટ્રૉલ એન્જિન અને 1.5litre ડિઝલ એન્જિન વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવશે
Maruti Suzuki Futuro-E- મારુતિ સુઝુક પણ બહુ જલ્દી કારને માર્કેટમાં ઉતારશે. આની કિંમત લગભગ 10 લાખ રૂપિયા હોવાનુ અનુમાન છે. દમદાર એન્જિન અને જબરદસ્ત બેટરી બેકઅપ વાળી આ કાર એકદમ શાનદાર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.