આજ કાલ સીઆઇડી લોકોનો સૌથી વધુ લોકપ્રિય શો છે, પરંતુ હવે તે ટીવી પ્રસારિત થતો નથી. તે જ સમયે ,આ શો ના લોકો ચાહકો છે. આવી સ્થિતિમાં આજે તમને અમે દયાની પત્નીની કેટલીક તસ્વીરો શેર કરી રહયાં છીએ.
આપણે બધા જાણીએ છીએ કે સિરિયલ સીઆરઈડી થોડા વર્ષો પહેલાં ભારતમાં એક નંબરનો શો બન્યો હતો. અને તેનાં પ્રખ્યાત દયાનું અસલી નામ દયાનંદ શેટ્ટી છે. તેની પત્નીનું નામ સ્મિતા શેટ્ટી છે જે દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેમના લગ્નને લગભગ દસ વષઁ થયા છે. તે બંનેની ખૂબ જ પ્રેમાળ પુત્રી છે જે માતાની જેમ પણ લાઈમલાઈટથી દૂર રહે છે.
સોની ટીવીનો શો સીઆઈડી ખૂબ જ લોકપ્રિય રહ્યો છે. 20 વર્ષથી સતત ટેલિકાસ્ટ કરવામાં આવતા આ શોને તેનું નામ ગિનીસ બુક અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવામાં આવ્યું છે.
આમ દયા આ સીરીયલ દયામાં એક મોટો અને લોકપ્રિય પાત્ર ધરાવે છે. તેણે વાસ્તવિક જીવનમાં લગ્ન કર્યા છે અને તેની પત્ની પણ ખૂબ જ સુંદર છે.તેણે બોલીવુડની ફિલ્મો જોની ગડ્ડર, રનવે, સિંઘમ રિટર્ન્સમાં કામ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.