PUBG રમતા રમતા થયો પ્રેમ અને પબજીએ બનાવી દીધી જોડી જાણો આ કિસ્સો….

મોબાઈલ પર PUBG ગેમ રમતા થયો પ્રેમ બંગાળના યુવક અને કર્ણાટકની યુવતીના અનોખા લગ્ન થયા છે બાળકો અને ઘણા યુવાનો PUBG ના વ્યસની બની ગયા છે અને ઘણા લોકોને આ વ્યસનમાંથી મુક્તિ મેળવવા માટે સારવારની પણ જરૂર પડી છે. આખી દુનિયામાં લોકો PUBG બેટલગ્રાઉન્ડ ગેમના દિવાના છે. અને આ ગેમ ઉપર કેટલાક રાજ્યોમાં તેના પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો.ફિલ્મી ગીતોની લાઇન ‘રબ ને બના દી જોડી’ ની જેમ અહીં ‘પબજી ને બના દી જોડી ‘ એવું બન્યું છે આ ઓનલાઈન મોબાઈલ ગેમના ઘણા સારા અને ખરાબ પરિણામો આવતા હોય છે ગેમ રમતા રમતા લોકો પ્રેમ પણ પડે છે આવો એક કિસ્સો સામે આવ્યો છે

બંગાળના એક યુવક અને કર્ણાટકની યુવતીના પબજી ગેમ રમતા રમતા પ્રેમ થતા તેઓ એ લગ્ન કર્યા આખી દુનિયામાં લોકો PUBG બેટલગ્રાઉન્ડ ગેમના દિવાના છે અને કેટલાક રાજ્યોમાં તેના પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો.અહેવાલ છે કે પશ્ચિમ બંગાળના ધૂપગુરીના સૈનૂર આલમને PUBG રમવાની લત છે. તે રોજ આ રમત રમતો હતો અને આ કિસ્સો કર્ણાટકની ફિરઝા નામની યુવતી સાથે જોડાયેલો હતો.ગેમ રમતા બંને વચ્ચે પહેલા મિત્રતા થઈ અને આ દરમિયાન બંને ઈમોશનલી અટેચ થઈ ગયા. અને આ પછી બંને કલાકો સુધી ફોન પર વાત કરવા લાગ્યા.અહેવાલ છે કે પશ્ચિમ બંગાળના ધૂપગુરીના સૈનૂર આલમને PUBG રમવાની લત છે. તે રોજ આ રમત રમતો હતો.

આ દરમિયાન તે કર્ણાટકની ફિરઝા નામની યુવતી સાથે જોડાયેલો હતો. ગેમ રમતા બંને વચ્ચે પહેલા મિત્રતા થઈ અને આ દરમિયાન બંને ઈમોશનલી અટેચ થઈ ગયા. આ પછી બંને કલાકો સુધી ફોન પર વાત કરવા લાગ્યા. હાલમાં જ બંને વચ્ચે વાતચીત થઈ હતી. જોકે, બંને હજુ સુધી એકબીજાને મળ્યા ન હતા.પછી વાત આગળ વધી અને શનિવારે ફિરઝા બેંગ્લોરથી ફ્લાઈટ લઈને બાગડોગરા થઈને ધૂપગુરી પહોંચી અને એરપોર્ટથી સીધી સૈનૂરના ઘરે પહોંચી. જ્યારે તેણે સૈનૂરના ઘરની બેલ વગાડી અને તેણે દરવાજો ખોલ્યો તો તેને આશ્ચર્ય થયું, તેની સામે ફિરઝા ઉભી હતી. સૈનૂરે કહ્યું કે જ્યારે તેણે ફિર્ઝાને પહેલીવાર તેની સામે જોયો ત્યારે તે અવાક થઈ ગયો હતો.અને તેને આવુ થવાની અપેક્ષા ન હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.