જો તમે ઘરે બેઠા સિલિન્ડર બુક કરાવો છો અને નવો સિલિન્ડર લો છો તો તમારે તેનું સીલ ચેક કરવાની જરૂર રહે છે. સિલિન્ડરમાં ગેસ ઓછો હોય કે ડિલિવરી બોયે ગરબડ કરી હોય તો તમે તેને માટે ફરિયાદ કરી શકો છો.
જો ગેસ સિલિન્ડરનું વજન 29.5 કિલોથી 150 ગ્રામ ઓછું છે તો તમે ડિલિવરી બોય પાસેથી સિલિન્ડર ન લો અને ટોલ ફ્રી નંબર 1800-2333-555 પર કોલ કરીને ફરિયાદ કરો….
LPG Cylinderને લઈને થતા ફ્રોડથી બચવા માટે તમારે જાગરુક બનવાની જરૂર છે. ઘરમાં નવા સિલિન્ડર લેતી સમયે તેના વજન અને સીલને ચેક કરો. તમે 14.2 કિલોનો ઘરેલૂ સિલિન્ડર લો છો તો તેનું વજન15.3 કિલોનું હોય છે. એક ભરેલા સિલિન્ડરનું વજન 29.5 કિલો હોવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.