LPG સિલિન્ડરના નિયમોમાં આવ્યો ફેરફાર,જાણો કેવી રીતે કરશો બુકિંગ

કોરોનાની મહામારીમાં અનેક જગ્યાઓએ અનેક નિયમોમાં છૂટ અપાઈ છે. આ છૂટમાં હવે તેલ કંપનીની તરફથી પણ ગેસ સિલિન્ડર માટે છૂટ અપાઈ છે.

પ્રધાનમંત્રીની ઉજ્જવલા યોજનાના આધારે સરકારે 2 વર્ષમાં 1 કરોડથી વધારે ફ્રી એલપીજી કનેક્શન આપવાના છે. આ યોજનાના આધારે સરકાર ગરીબ પરિવારને ફ્રીમાં એલપીજી કનેક્શન આપે છે. આ માટે હવે રેસિડન્ટ પ્રૂફ વિના પણ કનેક્શન આપવામાં આવી રહ્યા છે.

તેનાથી સાથે જનધન એકાઉન્ટ અને ઘરના સભ્યોના એકાઉન્ટ નંબર જેવી જરૂરી જાણકારી અપડેટ કરો. સાથે જ તમને સરકારની તરફથી ફ્રીમાં કનેક્શન મળી જશે. 8454955555 નંબર પર મિસ્ડ કોલ કરી શકો છો. આ સિવાય તમે વોટ્સએપની મદદથી  7588888824 પર ‘REFILL’ ટાઈપ કરીને મોકલી શકો છો. આમ કરવાથી તમારો સિલિન્ડર બુક થઈ જશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.