પ્રિયંકા ગાંધીએ, ઉત્તર પ્રદેશની ભાજપની સરકાર પર, લગાવ્યો આરોપ, કહ્યું કે….

પ્રિયંકા ગાંધીએ, ઉત્તર પ્રદેશની ભાજપની સરકાર પર, લગાવ્યો આરોપ, કહ્યું કે,

આ સરકાર માટે ‘બેટી બચાવો’ અને ‘મિશન શક્તિ’ માત્ર ખાલી સૂત્રો છે.

પ્રિયંકાએ દાવો કર્યો, ઉત્તર પ્રદેશમાં મહિલાઓની સામે રોજ અપરાધના 165 કેસ સામે આવે છે.

મુખ્યમંત્રી જીના ગૃહક્ષેત્રથી આવેલા સમાચાર વાંચી અંદાજો લગાવ્યો છે કે જે સિસ્ટમમાં હાલમાં થોડા દિવસ પહેલા મહિલાઓની સુરક્ષાને લઇને ચલાવામાં આવેલ ‘મિશન શક્તિ’ ના નામ પર ખોટા પ્રચારમાં કરોડો રુપિયા ખર્ચી નાંખ્યા, જમીની સ્તર પર મહિલાઓની સુરક્ષાને લઇને કેવી રીતનું વલણ અપનાવ્યું છે.

પ્રિયંકાએ મિશન શક્તિ પર નિશાન તાક્યું

પ્રિયંકા ગાંધીએ પોતાના ફેસબુક પોસ્ટમાં કહ્યું, યુપીના મુખ્યમંત્રીએ પોતાના ગૃહક્ષેત્રમાંથી આવેલ ખબર વાંચીને તમને અંદાજો લાગશે કે જે સિસ્ટમે હાલ થોડા દિવસ પહેલા જ મહિલાઓની સુરક્ષાને લઇને ચલાવેલ ‘મિશન શક્તિ’ના નામ પર ખોટા પ્રચારમાં કરોડો રુપિયા વાપર્યા.

મહિલા સુરક્ષાને લઇને હાથરસ, ઉન્નાવ તેમજ બદાયું જેવી ઘટનાઓમાં યુપી સરકારનો વ્યવહારને દેશ આખાએ જોયો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.