લિંબડી-અમદાવાદ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રકનો અકસ્માત.. ધટના સ્થળે મોત…

રાજયમાં છેલ્લાં કેટલાંક દિવસથી ગંભીર અકસ્માત થયાની ધટનાઓ સામે આવી રહી છે. જેથી એવું લાગી રહ્યું છે કે ,ગુજરાત હવે અકસ્માતનું કેન્દ્ર બની ગયું હોય એવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગરનાં લિંબડી – અમદાવાદ હાઈવે પર ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ૦૨ લોકોનાં મોત થયા છે.

અંબાજીથી દશઁન કરી તમામ લોકો પરત ફરી રહ્યા હતા. એ જ સમયે એક ખાનગી બસે યાત્રિકોથી ભરેલાં ટ્રેકટરને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૨ લોકો ધાયલ થયાં હતાં.

https://www.youtube.com/watch?v=d5cyIgay-h0

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.