સોશિયલ મીડિયા પર અને ઈન્ટરનેટ પર મદનિયા નો પાણીમાં મસ્તી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. પાણી ભરેલા ટબમાં મદનિયું ખૂબ મસ્તી કરી રહ્યું છે.
મદનિયું ઠંડા પાણી ભરેલા ટબમાં પડીને ગરમીથી રાહત મેળવી રહ્યું છે અને મસ્તી કરી રહ્યું છે. આ વીડિયો 250 વાર રિ-ટ્વિટ કરવામાં આવ્યો છે અને 1,950 લોકોએ તેને લાઈક કર્યો છે.
મદનિયું ઠંડા પાણી ભરેલા ટબમાં પડીને ગરમીથી રાહત મેળવી રહ્યું છે અને મસ્તી કરી રહ્યું છે. આ વીડિયો 250 વાર રિ-ટ્વિટ કરવામાં આવ્યો છે અને 1,950 લોકોએ તેને લાઈક કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.