માગશર સુદ એકાદશીએ કુંભ રાશિની આવક કરતાં જાવક વધશે, કેવો રહેશે તમારો દિવસ જાણો,

વિક્રમ સંવત 2076, માગશર સુદ એકાદશી, શનિવાર એકાદશી વૃદ્ધિતિથિ, પંચક, ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ મેષ ધીમે ધીમે સફળતા અને પ્રગતિનો અહેસાસ થતો લાગે. પ્રયત્નો અધૂરાં ન રહે તે જોજો. વૃષભ માનસિક તણાવ અને બોજ હળવો કરવાનો માર્ગ મળે. સફળતાની આશા સર્જા. જરૃરી મદદ ઊભી થાય.

મિથુન શાંત વલણ અને સમાધાનવૃત્તિ મદદરૃપ બને. વ્યવસાયિક ક્ષેત્રે તક મળે. સાનુકૂળતા સર્જાય. કર્ક સંજોગોના દોષે નહીં પણ ધ્યાન-પરિશ્રમના દોષે કોઈ રુકાવટ આવી શકે. નાણાભીડ. સિંહ આપની ગણતરી ઊંધી ન વળી જાય તે જોજો. જાગૃત રહી આગળ વધવા સલાહ છે. ગૃહજીવનના પ્રશ્ન હલ થાય.

કન્યા આપની મહત્ત્વની કામગીરીને આગળ ધપાવવા અનુભવીની મદદ લેવી પડે. ખર્ચ અટકાવજો. તબિયત જાળવજો. તુલા મહત્વના પ્રશ્નો હલ કરી શકશો. મિત્ર-ઈશ્વરની મદદ મળતી જણાય. આર્થિક ચિંતા ઉકેલાય.

વૃશ્ચિક તણાવ-ચિંતા- ક્રોધ પર કાબૂ રાખજો. નસીબની મદદ મેળવી કાર્ય સફળથાની તક સર્જાય. ધન આપના પ્રયત્નો ફળદાયી બને. લાભદાયી કાર્યરચના. મનની સ્વસ્થતા-શાંતિ ટકાવી લેજો. મકર આપના મનની સ્વસ્થતા ટકાવી રાખજો. તણાવમુક્તિ મેળવી શકશો. ખર્ચ વધવા ન દેશો. રાહત.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.