વિક્રમ સંવત 2076, માગશર વદ છઠ્ઠ, મંગળવાર ધનુર્માસ શરૂ, ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ, કુમારયોગ મેષ સંયમ અને સ્વસ્થતાપૂર્ણ રહેવાથી કાર્યફળ સારું મળે. ગૃહવિવાદ ટાળજો. ખર્ચનો પ્રસંગ. વૃષભ આપની અગત્યની બાબતો અંગે તણાવ-ચિંતા હશે તો દૂર થવા લાગે. પ્રવાસ. સ્વજનનો સહકાર.
મિથુન પ્રવૃત્તિશીલ અને સક્રિય રહેવું પડે. કૌટુંબિક વિવાદ નિવારી શકશો. લાભની તક. કર્ક સફળતા મેળવવા વધુ પ્રયત્નો જરૃરી બને. મિત્ર અને પિતાની ચિંતા જણાય. પ્રવાસ. સિંહ આપની અગત્યની કામગીરીને સફળ બનાવવા વડીલ-મિત્રનો સહયોગ સાંપડે. નાણાભીડ. તબિયત સાચવવી.
કન્યા આપની ધારેલી બાબતો અંગે સંજોગ ધીમા જણાય. કૌટુંબિક ચિંતા દૂર થાય. અકસ્માતથી સંભાળવું. તુલા આપના વ્યવસાયિક તથા ઘરના કામકાજો અંગે સંજોગ સાનુકૂળ થતાં જણાય. તબિયત સુધરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.