માગશર સુદ બીજ, ગુરુવાર કન્યા, મકર, મિથુન રાશિની કિસ્મત ચમકશે, કેવો રહેશે તમારો દિવસ

વિક્રમ સંવત 2076, માગશર સુદ બીજ, ગુરુવાર ચંદ્રદર્શન ઉત્તર શૃંગોન્નતિ, વિંછુડો 7.34 સુધી, ચંદ્ર-ગુરુની યુતિ, ચંદ્ર-શુક્રની યુતિ મેષ સાનુકૂળતાનો લાભ લઈ લેજો. મહત્ત્વની મુલાકાત સફળ થાય. વ્યાવસાયિક સફળતા મળે. વૃષભ લાભની તક મળશે. વિઘ્નમાંથી માર્ગ કાઢી શકશો. મિત્ર-ભાગીદારથી સાનુકૂળતા.

મિથુન મનની મુરાદ બર આવે. નાણાભીડનો ઉકેલ મળે. પ્રગતિકારક દિવસ જણાય. કર્ક તમારા વિરોધી ફાવે નહીં. સાનુકૂળતા અને મજાનો દિવસ. ખર્ચ જણાય.

સિંહ નવી મુલાકાત સફળ થાય. નાણાકીય તંગીનો ઉપાય મળે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. કન્યા મનની ઇચ્છા ફળે. પ્રવાસમાં વિલંબ જણાય. ધીરજનાં ફળ મીઠાં સમજવા. તુલા અવરોધની પરવા કર્યા વિના કર્મ કરવાથી આખરે કોઈ ફળ જરૃર મળે. સ્વજનોથી વાદ-વિવાદ ટાળજો.

વૃશ્ચિક ઉશ્કેરાટથી દૂર રહેજો. મહેનતનું ફળ વિલંબમાં પડતું લાગે. કૌટુંબિક કાર્ય થઈ શકે. મહત્વના કામમાં ઢીલ જણાય. ધન તમારા મનગમતાં કામ તો નિરાશ થયા વિના જે કામ થઈ શકે તે કરવામાં લાભ સમજો. પ્રવાસ ફળે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.