મેષ રાશિ આપના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે તે માટે નરમ અને ઉદાર વલણ જરૃરી બને. નાણાભીડ રહે. વૃષભ રાશિ રુકાવટોને પાર કરીને આપ કાર્ય સફળતાનું ધ્યેય પામી શકશો. ગૃહજીવનમાં સમાધાનકારી વલણ ઉપયોગી બને. મિથુન રાશિ કોઈ પણ સમસ્યાને સૂલઝાવવા ઈશ્વર અને મહેનત પર આધાર રાખવો પડે. પ્રવાસ-મુલાકાતો ફળે. કર્ક રાશિ સાહસ અને આવેશ પર વિવેકબુદ્ધિનો સંયમ જરૃરી. કૌટુંબિક બાબત અંગે સાનુકૂળતા. આર્િથક ચિંતા દૂર થાય..
સિંહ રાશિ કલ્પનાઓના ઘોડાઓને નાથીને વાસ્તવિકતાને સમજી ચાલવા સલાહ છે. ગૃહકાર્ય થાય. સફળતાની તક. કન્યા રાશિ આપના અગત્યના કામકાજ અંગે યોગ્ય વાતાવરણ સર્જી શકશો. કૌટુંબિક બાબત હલ કરી શકશો. પ્રવાસ ફળે. તુલા રાશિ આપના ઘરના કે બહારના પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપશો તો સમય જરૃર સાથ આપતો જણાય. રુકાવટ દૂર થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.