વિક્રમ સંવત 2076, માગશર વદ એકમ, શુક્રવાર પોષ માસ શરૃ, ચંદ્ર-ગુરુનું ઓપોઝિશન. મેષ ઃ સફળતા અને પ્રગતિનો અહેસાસ કરી શકશો. મિત્ર-કુટુંબી ઉપયોગી બને. નાણાકીય ચિંતા હલ થાય.
વૃષભ આર્થિક સમસ્યાઓ અને બોજો હશે તો ઉકેલની દિશા સાંપડે. ગૃહજીવનના કામ માટે સાનુકૂળતા. મિથુન વ્યવસાયિક સંજોગો કઠિન હશે તો હળવા બનતા જણાય. ધીરજ જરૃરી. પ્રવાસ ફળે. સ્નેહીથી મનમેળ સર્જી શકશો.
કર્ક આપના પ્રયત્નો ફળદાયી થતાં જણાય. યોગ્ય માર્ગ સૂઝે. સામાજિક કાર્ય અંગે સાનુકૂળતા. સિંહ આપના અગત્યના પ્રશ્નોને હલ કરવાની તક સર્જાય. પ્રવાસ અંગે સાનુકૂળતા. ગૃહજીવનમાં સંવાદિતા રહે. કન્યા આપ અંતરાયોને પાર કરી લક્ષ તરફ પ્રગતિ કરી શકશો. વિરોધી પાછા પડે. નાણાકીય પ્રશ્ન હલ થતો જણાય.
તુલા જવાબદારીઓના બોજ હેઠળ દબાયેલા હશો તો મુક્તિ જણાય. લાભદાયી તક. પ્રવાસ ફળે. વૃશ્ચિક નોકરી-ધંધાના ક્ષેત્રે જણાતી મુશ્કેલી કે તકલીફનો ઉપાય જણાય. સ્નેહીથી મદદ. તબિયત જળવાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.