વિક્રમ સંવત 2076, માગશર વદ ચૌદશ, બુધવાર દર્શ અમાસ, વિંછુડો, ખ્રિસ્તી નાતાલ, મેષ ચિંતા-અશાંતિનાં વાદળ વિખેરાતાં જણાય. કાર્યલાભ વિલંબિત લાગે. સ્વજનનો સહકાર. વૃષભ આપની મનની મુરાદ મનમાં રહેતી જણાય. વ્યવસાયિક પ્રશ્ન મૂંઝવે. તબિયત સુધરે.
મિથુન ધીરજની કસોટી થતી લાગે. વિલંબથી કાર્ય થતું જણાય. ખર્ચ-વ્યયનો પ્રસંગ. કર્ક મહત્વના કામકાજ અંગેના પ્રયત્નો વધારવા પડે. ધાર્યું વિલંબથી થતું લાગે.
સિંહ માનસિક સ્વસ્થતા ટકાવી શકશો. સામાજિક પ્રસંગથી આનંદ. સ્નેહીથી સંવાદિતા સર્જાય. કન્યા આપના પ્રયત્નો ફળદાયી નીવડતા જણાય. વિવાદ અટકાવજો. ખર્ચ રહે. તુલા આપના કૌટુંબિક પ્રશ્નો પર વધુ ધ્યાન આપજો. નાણાભીડનો ઉકેલ જોવા મળે. તબિયત સુધરે.
વૃશ્ચિક આપના હાથ ધરેલાં કાર્ય અંગે પ્રગતિકારક તક-મદદ મળે. વિરોધીના હાથ હેઠાં પડે. ધન સામાજિક કામકાજ માટે સાનુકૂળતા. સ્નેહીથી મિલન. પ્રગતિકારક કાર્યરચના. મકર આપની મનની ચિંતા દૂર થાય. તબિયત સાચવવી. ખર્ચ-વ્યય અટકાવવા પડે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.