વિક્રમ સંવત 2076, માગશર સુદ તેરસ, મંગળવાર રવિયોગ, મંગળ વિશાખામાં, ચંદ્ર-શનિનો ત્રિકોણયોગ મેષ નાણાકીય સમસ્યા સર્જાય. મનનું ધાર્યું થાય નહીં. પ્રવાસ અંગે સાનુકૂળતા. વૃષભ મિલન-મુલાકાતનો પ્રસંગ સર્જાય. કાર્યમાં અવરોધ જણાય. સંતાનના પ્રશ્નો મૂંઝવે.
મિથુન અકસ્માતથી સાચવવું. મુશ્કેલીઓ વધતી જણાય. ગૃહવિવાદ ટાળજો. મિલન-મુલાકાત. કર્ક સામા પ્રવાહે ચાલતા હો તેવું લાગે. મિત્ર-સ્નેહીથી લાભ. વ્યવસાયિક પ્રશ્ન અંગે ચિંતા. સિંહ કાર્ય-કામગીરી માટે સાનુકૂળતા. સ્નેહીથી ગેરસમજ ટાળજો. સંપત્તિના પ્રશ્નો મૂંઝવશે.
કન્યા લાભની આશા ફળતી જણાય. કામકાજોનો બોજ વધતો જણાય. આરોગ્ય કેર લેવી. તુલા આર્થિક કરજ ન વધે તે જોજો. વધારાના ખર્ચ-ખરીદી પર કાબૂ રાખજો. સામાજિક પ્રવૃત્તિઓ માટે સાનુકૂળતા સર્જાય. વૃશ્ચિક વિરોધીઓ કે ઈર્ષાળુથી સાવધ રહેવું. મહત્ત્વની કામગીરીમાં વિલંબ જોવા મળે. આરોગ્ય જળવાઈ શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.