દેશમાં કોરોનાથી સર્વાધિક પ્રભાવિત મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં સામાન્ય લોકડાઉન કરાયું છે. શુક્રવારે કોરોના બેકાબૂ થતાં સ્થિતિની સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોરોનાની એવી જ સ્થિતિ રહેશે તો લોકડાઉન માટે રાહ જોવાશે નહીં. લોકડાઉનની પ્રભાવશીલતાને લઈને પહેલા પણ આકલન કરાયું છે.
એક રિપોર્ટ અનુસાર ગયા વર્ષે પણ જ્યારે લોકડાઉન કોરોના કેસને રોકવાને માટે મહામારીને રોકવા લગાવાયું હતું. આંકડા કહે છે કે ગયા માર્ચમાં લોકડાઉન લગાવ્યા બાદ પણ કોરોના ઝડપથી વધી રહ્યો હતો. સરકારના રિપોર્ટમાં કહેવાયુ છે કે લોકડાઉન ન લગાવ્યું હોત તો સંક્રમિતોની સંખ્યા વધી હોત
આ સમયે મહામારીનો પીક ટાળવાના સરકારી પ્રયાસો સફળ રહ્યા હતા પણ હવે સ્થિતિ અલગ છે. કેસ પહેલાં 10000 હતી હવે તે 3 મહિનામાં 80000 થયા છે.
આ સમયે લગભગ એક મહિના અને 10 દિવસનો સમય લાગ્યો છે. એક્સપર્ટ્સ લોકડાઉનની સાથે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને આઈસોલેશનના ફોર્મ્યુલાને મહામારી રોકવા માટે કારગર માને છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ‘Second wave of infections: The beginning of the end?’લોકડાઉન અને પ્રતિબંધ હવે કોરોનાના પ્રસારને રોકવામાં પ્રભાવી રહ્યા નથી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.