એક રિપોર્ટ અનુસાર છેલ્લા પાંચ વર્ષથી રિતિકા પોતાના ફુઆ અને ગીતા-બબિતાના પિતા મહાવીર ફોગાટ પાસે રહીને કુશ્તી શીખી રહી હતી. તેણે 12 થી 14 માર્ચ વચ્ચે આયોજીત સ્ટેટ લેવલ સબ જુનિયર ટુર્નામેન્ટમાં પાર્ટીસીપેટ કર્યુ હતુ.
રિતિકા રાજસ્થાનમાં એક રેસલિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગઇ હતી જ્યાં તેને કારમી હાર મળી હતી. તેની આત્મહત્યા પાછળ તે હાર પણ જવાબદાર હોઇ શકે છે.
દ્રોણાચાર્ય ઍવોર્ડ જીતનાર મહાવીર ફોગાટ પણ તે ટુર્નામેન્ટમાં હાજર હતા જેમાં રિતીકાએ હારનો સામનો કર્યો હતો. હારના કારણે તેનુ મનોબળ સાવ તૂટી ગયુ હતુ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.