નેટફ્લિક્સ પર આવનારી આ ફિલ્મ અજીબ દાસ્તાનમાં ચાર સ્ટોરીઓને પેરેલલ દેખાડવામાં આવી છે. તેને શશાંક ખેતાન, રાજ મહેતા, નીરજ ધ્યેવાન અને કેયોઝ ઈરાનીએ સાથે મળીને બનાવી છે. આ ફિલ્મને ધર્મા પ્રોડક્શન ઉર્ફ કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે.
23 april
આ ઈન્વેસ્ટીગેશન થ્રિલરમાં ત્રણ ડેડલી કેસ અંગેની સ્ટોરી બતાવી છે. સચિન પાઠકે તેને ડિરેક્ટ કરી છે. અમિત સિયાલ, ગોપાલ દત્ત અને અક્ષા પરદેશની લીડ રોલમાં ભૂમિકા ભજવી રહ્યા છે.
ધ ડિસાઈપલ- 30 એપ્રિલ
ચૈતન્ય તમ્હાણેની એવોર્ડ વિનીંગ મરાઠી ફિલ્મ ધ ડિસાઈપલને નેટફ્લિક્સ પર પણ રીલિઝ કરવામાં આવી રહી છે. આદિત્ય મોદક તેમાં લીડ રોલમાં છે. જણાવી દઈએ કે ફિલ્મ 2020માં રીલિઝ થઈ હતી.
મેં હીરો બોલ રહા હું- 20 એપ્રિલ
એક્તા કપૂરની સફળ સીરિયલમાંની એક કસૌટી જિંદગી કીના બીજા ભાગના મુખ્ય હીરો પાર્થ સમથાન આ વેબ સીરિઝમાં લીડ રોલમાં જોવા મળવાનો છે. એક્તા કપૂરની આ વેબ સીરિઝ એએલટી બાલાજી પર રીલિઝ થવાની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.