આ રીતે ધરે બનાવો સુગર ફેસ સ્ક્રબ, ચહેરો બનશે સ્વચ્છ અને ચમકતો…

સ્વચ્છ અને ચમકતી ત્વચા માટે સુગર ફેસ સ્ક્રબ : આપણે બધાને મીઠાઈઓ ગમે છે. તેને બનાવવા ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. આપણામાં મોટાભાગનાં લોકો ધરમાં ખાંડનો ઉપયોગ ખૂબ જ મોટી માત્રામાં કરે છે. તો આવો જાણીએ આ ચમત્કારી સ્ક્રબ બનાવવાની રીત…

લીબું અને ખાંડનં ઉપયોગ કરો…

જો ગરમી અને સૂયઁપ્રકાશને કારણે ચહેરા પર ટેનિંગ શરૂ થાય છે. તો તમે આ માટે લીંબુ અને ખાંડનો ઉપયોગ કરી શકો છો. બે ચમચી ખાંડ લો અને તેમાં ત્રણ ચમચી લીંબુંનો રસ મિકસ કરીને ચહેરા પર લગાવો. આ પછી ચહેરાને હળવા હાથથી સાફ કરો…

બદામ અને ખાંડનો ઉપયોગ કરો…

આખી રાત બદામ પલાળી રાખો. ત્યાર બાદ તેને પીસીને પેસ્ટ બનાવી લો.પછી તેમાં ખાંડ અને બદામનું તેલ મિકસ કરીને સ્ક્રબ તૈયાર કરો. તેનાથી ચહેરાની ખોવાયેલી ચમક પાછી આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.