ગાંધીનગરમાં બાળકને કારે કચડી નાખતાં મોત..
મામાનાં લગ્નમાં આવ્યો હતો બાળક..
દરેક માતા-પિતા માટે આજે એક લાલબત્તી (RED LIGHT) સમાન કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં (GANDHINAGAR) સોસાયટીમાં રહેતા એક બાળકને કારે (CAR) કચડી નાખતાં તેનું કરુણ મોત (TRAGIC DEATH) નીપજ્યું છે. જેના કારણે મામાના લગ્નનો (MARRIAGE) ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો છે. આ દુર્ઘટનામાં ૪ વર્ષીય બાળકનું (BABY) કરુણ મૃત્યુ થયું છે.
હાલમાં સોશિયલ વિડીયોમાં આ અકસ્માતનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં એક કાર સોસાયટીમાં એન્ટ્રી કરી રહી હતી. ત્યારે જ બાળક ગેટ પર રમી રહ્યું હતું. ત્યારે બાળકને કાર ચાલકે ગાડી નીચે કચડી નાખ્યો હતો.
ગાંધીનગરનાં સ્વસ્તિક ૪૨ સોસાયટીમાં મામાનાં લગ્નમાં બાળક મામાનાં ધરે આવ્યું હતું. પરંતુ મામાના ઘરે શુભ પ્રસંગ ગોઝારી ઘટના બનતા પરિવારમાં માતમ છવાયો હતો.
હાલમાં આ ઘટનાના સીસીટીવી સામે આવ્યાં છે. કાર સોસાયટી માં એન્ટ્રી કરી રહી હતી. ત્યારે જ બાળક રમી રહ્યું હતું. કારનાં ડ્રાઈવરે બાળકને જોયા વિના ક હંકારી હતી. બાળકને કાર ચાલકે કચડી નાખ્યો હતો. મામાનાં ધરે બની ગોઝારી ઘટના બનતાં લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.