ABP ન્યુઝ ચેનલ માટે CNX એજન્સી દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે, જેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે શું બંગાળમાં આ ચૂંટણી પછી મમતા બેનર્જી ફરી એકવાર સત્તામાં પાછા ફરશે કે ભાજપ જીતશે, અથવા તો કોંગ્રેસ, ડાબેરી અને આઈએસએફ ગઠબંધન કિંગ મેકર બનશે કે કેમ?
કોંગ્રેસ અને ડાબેરીઓના ગઠબંધનને 14 થી 18 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે અન્ય પાસે ફક્ત 1 થી 3 બેઠકો જઈ શકે છે.
આ ચૂંટણીમાં કોંગ્રેસને 44 બેઠકો મળી હતી અને ડાબેરીઓને 26 બેઠકો મળી હતી. આ વખતે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે અને 2 મેના રોજ મત ગણતરી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.