મંગળવારે શહેરમાં વધુ 41 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે કુલ આંક 40,003 પર પહોંચ્યો છે, પરંતુ મૃત્યુઆંક હાલમાં કાબુમાં છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં એક પણ મોત નોંધાઈ રહ્યું નથી.
કયા ઝોનમાં કેટલા કેસ?
ઝોન કેસ
સેન્ટ્રલ 06
વરાછા-એ 01
વરાછા-બી 01
રાંદેર 09
કતારગામ 06
લિંબાયત 02
ઉધના 05
અઠવા 11
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.