નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ રવિવારે દિવાળીના અવસરે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ (Mann Ki baat) દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી. આ દરમિયાન તેઓએ દિવાળીની સાથોસાથ #BharatKiLaxmi અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો.
- આજે દિવાળીનો પાવન પર્વ છે. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ : પીએમ મોદી
- આજકાલ દુનિયાના અનેક દેશોમાં દિવાળી ઉજવાઈ રહી છે. તેમાં માત્ર ભારતીય સમુદાય સામેલ થાય એવું નથી પરંથુ હવે અનેક દેશોની સરકારો, ત્યાંના નાગરિકો દિવાળીને ખૂબ જ હર્ષોલ્લાસની સાથે ઉજવે છે. એક પ્રકારથી ત્યાં ભારત ઊભું કરી દે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.