મિસ્ટર ઇન્ડિયા રહી ચૂકેલાં બોડી બિલ્ડર મનોજ પાટિલે મુંબઈમાં આત્મહત્યાની કોશિશ કરી છે. મળતી માહિતી પ્રમાણે આત્મહત્યાની કોશિશ પહેલાં મનોજે એક સૂસાઈડ નોટ લખી છે. જેમાં અભિનેતા સાહિલ ખાનને જવાબદાર ગણાવ્યો છે.
https://www.instagram.com/p/CTtvLQzg_jQ/?utm_source=ig_embed&ig_rid=9c5119e0-cdef-4d77-b0f7-ae0b798044f0
આ સૂસાઈડ નોટમાં મનોજે સાહિલ ખાન પર સાઈબર બુલિંગ અને માનસિક રીતે પરેશાન કરવાનો આરોપ મૂકયો છે. સાથે સાથે મનોજ સોશિયલ મીડિયા પર ઓડિયો પોસ્ટ કયાઁ છે. મનોજ પાટિલને મુંબઈની કૂપર હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
મનોજ પાટિલનો જન્મ ૧૯૯૨ની સાલમાં થયો હતો. ૨૦૧૬માં તેને મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ પોતાને નામે કર્યો હતો.
https://www.youtube.com/watch?v=WqqTREQ6njI
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.