સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, BTP કાંચિડાની જેમ રંગ બદલે છે. BTPથી મતદારો ચેતજો. મનસુખભાઇ નાટક કરે છે એવું કહે છે. હું કાંઈ અભણ નથી હું MSW થયેલો છું. ડેડીયાપાડા, સાગબારાના હિંમત રાખે છે. છોટુભાઈ, મહેશભાઈ મારા માટે મચ્છર બરાબર છે. ભાજપ વિરોધી કામો કરતા લોકો સાનમાં સમજી જાય છે.
ગઈકાલે 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી
જેનું કાલે મતદાન છે અને હવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.