માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં, કરાયો હતો ત્રણ વખત ઘટાડો

માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો કરાયો હતો. 24 માર્ચે પેટ્રોલની કિંમતમાં 18 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસાનો ઘટાડો થયો હતો. 25 માર્ચે ડીઝલ 20 પૈસા અને પેટ્રોલ 21 પૈસા સસ્તુ થયું હતું.

નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરવો પડશે અને 9224992249 નંબર પર એસએમએસ મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.