10 બોર્ડનુ રિઝલ્ટ જૂનમાં,નવી માર્કિંગ પદ્ધતિથી થશે માર્કિંગ

સ્કુલ બોર્ડ પરીક્ષાઓ માટે કરવામાં આવેલ ઇન્ટરનલ માર્કિંગના આધાર પર 20 માર્ક મલશે. બાકી 80 માર્ક્સ માટે આખા વર્ષ દરમિયાન સ્કૂલ દ્વારા આયોજીત પરીક્ષાના આધાર પર મળશે.

પીરીયોડિક અથવા યુનિટ ટેસ્ટ -10 માર્ક્સ
મિડ ટર્મ ટેસ્ટ – 30 માર્ક્સ
પ્રી બોર્ડ પરીક્ષા – 40 માર્ક્સ

કોઇ વિદ્યાર્થીએ 6 કે વધુ વિષયો માટે રજીસ્ટ્રેશન કર્યુ હતુ તો 6 સબજેક્ટ માટે ગણના વધુ નંબરના સર્વશ્રેષ્ઠ 3 સબજેક્ટ પર કરવામાં આવશે.

  • ઇન્ટરનલ માર્કિંગ સમસ્યા તે છે કે બધી સ્કુલની પરીક્ષાની કઠણાઇનું સ્તર અલગ અલગ છે.
  • તે સ્કુલ ગયા 3 વર્ષની પરીક્ષાના રિઝલ્ટ પ્રમાણે કરશે માર્કિંગ
  • ત્રણ વર્ષોના રેકોર્ડ ન હોવા પર 2 કે 1 વર્ષનો રેકોર્ડ જોવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.