- શરદીમા સાયનસ પણ વધી જાય છે, સાયનસની સમસ્યા થવા પર નાક વહેવું, નાકમાં દર્દ, ખાંસી, શરદી વગેરે થવા લાગે છે. જો આ સ્થિતિને કન્ટ્રોલમાં રાખવામાં ન આવે તો માથાનો દુખાવો થવા લાગે છે. સાયનસની સ્થિતિ બગડે તો વાયરલ ઈન્ફેક્શન થઈ શકે છે.
– ઠંડીના દિવસોમાં હંમેશા લોકો પાણી ઓછું પીએ છે. જ્યારે કે ગરમીની સીઝનમાં વધારે પાણી પીએ છે. ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી તો રોજ પીવું જોઈએ. પરંતુ ઠંડીમાં તરસ ઓછી લાગે છે. આવામાં શરીર ડિહાઈડ્રેટ થાય છે. ડિહાઈડ્રેટ થવા પર માથાનો દુખાવો ઉપડે છે.
– વિટામિન ડીની ઉણપથી પણ માઈગ્રેન કે બીજા પ્રકારના માથાના દુખાવા થાય છે.
– કફ થવા પર વ્યક્તિને છીંકો અને ખાંસી આવે છે. આવુ થવા પર વ્યક્તિને માથુ દુખવા લાગે છે. વ્યક્તિના નાકમાં કફ જમા થાય છે. તેથી નાક સાફ કરતા સમયે વ્યક્તિએ જોરથી નાક સિંકોડવુ જોઈએ. ક્યારેક આ કોર્સ એટલો વધારે લાગે છે કે, પ્રેશર સીધું માથા સીધું પહોંચે છે. આવી સ્થિતિમાં માથાનો દુખાવો વધી જવાની શક્યતા વધી જાય છે.
– ઠંડીમાં આમ તો ઉંઘ સારી આવે છે. પરંતુ શરદી-ખાંસીને કારણે ક્યારેય લોકોને રાતે પૂરતી ઊંઘ આવતી નથી. આવામાં જો સારી ઊંઘ ન આવેતો વ્યક્તિનું માથું બીજા દિવસે દુખવા લાગે છે.
અત્યંત જરૂરી સૂચના
જો શરદીમાં માથાનો દુખાવો ઉપડે તો કોફી, ચા સતત પીવાનું રાખો. માથુ વધુ દુખે તો ડોક્ટરની સલાહ પર દવા લેવી જોઈએ.શરદીમા સાયનસ પણ વધી જાય છે, સાયનસની સમસ્યા થવા પર નાક વહેવું, નાકમાં દર્દ, ખાંસી, શરદી વગેરે થવા લાગે છે. જો આ સ્થિતિને કન્ટ્રોલમાં રાખવામાં ન આવે તો માથાનો દુખાવો થવા લાગે છે. સાયનસની સ્થિતિ બગડે તો વાયરલ ઈન્ફેક્શન થઈ શકે છે.
– ઠંડીના દિવસોમાં હંમેશા લોકો પાણી ઓછું પીએ છે. જ્યારે કે ગરમીની સીઝનમાં વધારે પાણી પીએ છે. ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી તો રોજ પીવું જોઈએ. પરંતુ ઠંડીમાં તરસ ઓછી લાગે છે. આવામાં શરીર ડિહાઈડ્રેટ થાય છે. ડિહાઈડ્રેટ થવા પર માથાનો દુખાવો ઉપડે છે.
– વિટામિન ડીની ઉણપથી પણ માઈગ્રેન કે બીજા પ્રકારના માથાના દુખાવા થાય છે.
– કફ થવા પર વ્યક્તિને છીંકો અને ખાંસી આવે છે. આવુ થવા પર વ્યક્તિને માથુ દુખવા લાગે છે. વ્યક્તિના નાકમાં કફ જમા થાય છે. તેથી નાક સાફ કરતા સમયે વ્યક્તિએ જોરથી નાક સિંકોડવુ જોઈએ. ક્યારેક આ કોર્સ એટલો વધારે લાગે છે કે, પ્રેશર સીધું માથા સીધું પહોંચે છે. આવી સ્થિતિમાં માથાનો દુખાવો વધી જવાની શક્યતા વધી જાય છે.
– ઠંડીમાં આમ તો ઉંઘ સારી આવે છે. પરંતુ શરદી-ખાંસીને કારણે ક્યારેય લોકોને રાતે પૂરતી ઊંઘ આવતી નથી. આવામાં જો સારી ઊંઘ ન આવેતો વ્યક્તિનું માથું બીજા દિવસે દુખવા લાગે છે.
અત્યંત જરૂરી સૂચના
જો શરદીમાં માથાનો દુખાવો ઉપડે તો કોફી, ચા સતત પીવાનું રાખો. માથુ વધુ દુખે તો ડોક્ટરની સલાહ પર દવા લેવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.