આધ્યાત્મિક તથા જ્યોતિષીય દૃષ્ટિએ, મૌની અમાસ હોય છે, ખૂબ જ મહત્વપૂર્ણ

આજે મૌની અમાસ છે, જે ધાર્મિક, આધ્યાત્મિક તથા જ્યોતિષીય દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિંદુ પંચાંગઅનુસાર પોષ મહિનાની કૃષ્ણપક્ષની અમાસને મૌની અમાસ કહે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ પવિત્ર દિવસ પર પવિત્ર નદીઓ તથા તીર્થ સ્થળોએ સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

કીડીઓને ખાંડ યુક્ત લોટ ખવડાવો – ધાર્મિક માન્યતા અનુસાર મૌની અમાસના દિવસે મનોકામના પૂર્ણ કરવા માટે કીડીઓને ખાંડ યુક્ત લોટ ખવડાવવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.