ભાવનગર જિલ્લાના બોર્ડ ગમે કે જ્યાં મોડી રાત્રે માયાભાઇ હીર ના આંગણે દીકરી સોનલ નો લગ્ન પ્રસંગ હતો અને ત્યાં આવેલી જાન માં ફાયરિંગ ની ગતના બની હતી. જાન માંથી કોઈ જાનૈયાએ લગ્ન પ્રસન્ગે ફાયરિંગ કર્યું હતું અને ગોળી દ્રમ વગાડનાર ટોળકી માં ના એક દ્રમ વગાડનાર કલાકાર ને ગળં ભાગે વાગી હતી અને આ કલાકાર ને કોઈ ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે.
અમદાવાદ ના વાડજ ના રહેવાસી દશરથ રાઠોડ ને ગળં ભાગે ફાયરિંગ થયેલી ગોળી વાગી હતી જેના કારણે તેને શહેર ની ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે.
એવી વિગતો સામે આવી રહી છે કે બોરડા ગામે માયાભાઇ આહીર ના ઘરે લગ્ન પ્રસન્ગે જાન આવી હતી અને કોઈ જાનૈયાએ ઉત્સાહ માં આવીને હવામાં ફાયરિંગ કર્યું હતું પરંતુ ભૂલ ના કારણે ગોળી ડ્રમ વગાડનાર કલાકાર ને વાગી હતી અને ગળં અભંગે ઇજા પહોંચી હતી. સમગ્ર પ્રસંગે અત્યાર સુધી કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધ નથી પરંતુ પ્રસંગ માં હોબાળો થયો હોવાનું જાણવામાં આવે છે.
ભાવનગર આ લગ્ન પ્રસન્ગ માં હથિયાર નો ઉપયોગ ના કરવાનો રાજપૂત સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં પણ પ્રસન્ગ માં હથિયાર નો ઉપયોગ થતા ધોળી ના માથા મન ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને ઇજા થઇ હતી જે આ સમાન હોવાનું જાણવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.