વિક્રમ સંવત 2076, મહા સુદ બારસ, ગુરુવાર ભીષ્મ દ્વાદશી, વરાહ દ્વાદશી, સૂર્ય ધનિષ્ઠામાં, ચંદ્ર-રાહુની યુતિ, ચંદ્ર-બુધનો ત્રિકોણયોગ
મેષ વિશ્વાસે રહેવાથી નિરાશા જણાય. મહત્ત્વના કાર્ય. મિલન-મુલાકાત અંગે સાનુકૂળતા. તબિયત સાચવવી.
વૃષભ મૂંઝવણોમાંથી માર્ગ મેળવી શકશો. લાભદાયી તક. પ્રગતિકારક કાર્યરચના.
મિથુન અકારણ સમસ્યા અને તણાવનો પ્રસંગ. આખરે શાંતિ-સમાધાન. ખર્ચ. પ્રવાસ.
કર્ક આધાર અને સહકાર દ્વારા પ્રગતિની તક ઉદ્ભવે. ગૃહવિવાદ-મનદુઃખનો પ્રસંગ.
સિંહ આપની મહત્વની કામગીરી અંગે સંજોગનો સાથ રહે. સ્વભાવને સમાધાનકારી રાખજો.
કન્યા આપના હાથ ધરેલાં કાર્યો આડેના વિઘ્નોને પાર કરી શકશો. કૌટુંબિક બાબત સૂલઝાય. નાણાભીડ.
તુલા સ્વમાનભંગ કે લાગણી પર ઠેસ પહોંચે તેવો પ્રસંગ. નાણાકીય સમસ્યા. કાર્ય સફળતાની તક.
વૃશ્ચિક આવક ઘટતી લાગે. કાર્યભાર વધે. સ્વજનોથી મનદુઃખ ન સર્જાય તે જોજો. તબિયત સાચવજો.
ધન લાભની તક ઊભી થતી જણાય. પરિશ્રમનું મીઠું ફળ જોઈ શકશો. કૌટુંબિક બાબતથી ચિંતા રહે.
મકર કાર્ય સફળતા મેળવવા તમારે ધીરજ અને મિત્રનો સહયોગ અનિવાર્ય જણાય. ગૃહજીવનમાં ચકમક.
કુંભ આપના વિરોધીઓથી ગાફેલ ન રહેશો. ચિંતા દૂર થાય. આર્િથક પ્રશ્નનો ઉકેલ જણાય.
મીન મનનો તણાવ દૂર થાય. અગત્યના પ્રશ્નો હલ થતાં લાગે. પ્રવાસ મજાનો નીવડે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.