મેષ રાશિ મનનાં ઓરતાં અધૂરાં ન રહે તે માટે અગાઉથી કાર્યશીલતા જરૃરી. પ્રયત્નો ફળે. સ્નેહીનો સહકાર. વૃષભ રાશિ આવેશ, ઉશ્કેરાટ પર કાબૂ રાખીને તમે સંવાદિતા સર્જી શકશો. વિઘ્ન બાદ સફળતા. તબિયત સુધરે. મિથુન રાશિ દિલ કરતાં દિમાગથી કામ લેવાથી વધુ સફળતા અને સ્વસ્થતા જોવાય. નાણાકીય ચિંતા ઉકેલાય. કર્ક રાશિ આપના નોકરી-ધંધાના પ્રશ્નોને હલ કરવાની તક સર્જાય. વિરોધી પાછા પડે. વ્યયનો પ્રસંગ.
સિંહ રાશિ નસીબના ભરોસે રહેવા કરતાં કર્મને જોરે ચાલવાથી ફળ મળે. ગૃહવિવાદનો પ્રસંગ. નાણાભીડ.કન્યા રાશિ લોભ-લાલચ અને જલદી કમાણી કરવાનો ટૂંકો માર્ગ લાંબો સાબિત થઈ શકે. પ્રવાસ ફળે. સાનુકૂળ તક. તુલા રાશિ મગજ નરમ અને પગ ગરમ રાખીને લાભ અને શાંતિ મેળવી શકશો. વ્યથા દૂર થાય. પ્રગતિકારક.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.