મહા સુદ છઠ્ઠ, આજનો દિવસ જાણો આ રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ

મેષ રાશિ તમારી યોજનાઓ માટે સાનુકૂળતા જણાય. લાગણીઓ ઘવાય નહીં તે જોજો. મિત્રોની મદદ મળે. વૃષભ રાશિ મહત્ત્વના કામમાં સફળતા મળે. લાભની આશા ફળતી લાગે. ભાગીદાર-મિત્રથી મતભેદ. મિથુન રાશિ મનની મુરાદ મનમાં રહે. મિત્ર-ભાગીદારથી ચિંતા જણાય. પ્રવાસ ફળદાયી નીવડે.

કર્ક રાશિ ધાર્યું ફળ વિલંબથી મળે.આરોગ્ય અંગે ચિંતા રહે.આર્થિક પ્રશ્નનો ઉકેલ મળે. સિંહ રાશિ મહત્ત્વના કામમાં ઢીલ જણાય. લાભની આશા નકામી બને. સ્નેહીથી મતભેદ. કન્યા રાશિ મન હળવું થાય. વ્યર્થ ભ્રમણ જણાય. ધીરજનાં ફળ મીઠાં મળે. પ્રવાસ અંગે શુભ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.