વિક્રમ સંવત 2076, મહા સુદ પૂનમ, રવિવાર માઘી ઉદયાત પૂનમ, ગુરુ રવિદાસ જયંતી, સંતરામ મંદિર નડિયાદ-ઉત્સવ, ચંદ્ર-મંગળનો ત્રિકોણયોગ
મેષ મહત્વની બાબત ગૂંચવાયેલી હોય તો ઉકેલ મળતો જણાય. સ્વજન ઉપયોગી બને. ખર્ચ વધે.
વૃષભ આવક સામે ખર્ચા અને વ્યયના પ્રસંગો વધતા જણાય. ગૃહજીવનમાં ગેરસમજ નિવારજો.
મિથુન કાર્ય સફ્ળતાની તક આવી મળે. સામાજિક કાર્ય થઈ શકે. પ્રવાસ સફ્ળ બને.
કર્ક વ્યવસાયના ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ દૂર થતી લાગે. અગત્યના કામમાં પ્રગતિ. સ્વજનથી ચકમક ન થાય તે જોજો.
સિંહ માનસિક તણાવ ઓચિંતો દૂર થતો લાગે. નાણાભીડનો ઉકેલ મળે. સ્નેહીથી સહકાર.
કન્યા મૂંઝવણથી ઘેરાયેલા હશો તો હવે રાહત જણાય. કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા. તબિયત નરમજણાય.
તુલા મનની મૂંઝવણો ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જાય.
વૃશ્ચિક આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગો સુધરતા જણાય. ખર્ચનો પ્રસંગ.
ધન વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકે. પ્રવાસ ફ્ળે.
મકર આત્મવિશ્વાસ મદદરૃપ થતો જણાય. આર્િથક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર.
કુંભ સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજી પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જી લેજો.
મીન અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.