મેષ રાશિ કુદરતી અપેક્ષા કે લાભની આશા આખરે જરૃર પૂર્ણ થતી લાગે. ગૃહજીવનમાં પ્રશ્ન હલ કરી લેજો. વૃષભ રાશિ માનસિક તણાવ-ઉશ્કેરાટને કાબૂમાં રાખજો. તબિયતની સાચવણ જરૃરી. નાણાભીડ. મિથુન રાશિ મિત્ર-સ્વજન કે સહકર્મચારી પર આધાર નિરર્થક જણાય. આવકનો માર્ગ દેખાય. પ્રણયની વ્યથા જણાય. કર્ક રાશિ સંજોગોને પારખીને ચાલજો. ઉતાવળા નિર્ણયો ટાળજો. ગૃહજીવનમાં સંવાદિતા. સિંહ રાશિ વ્યવસાયિક બાબતો અંગે સંજોગો સાનુકૂળ બને. લાગણીઓ નબળા ન બનાવે તે જોજો. ખર્ચ વધે.
કન્યા રાશિ આર્થિક બાબતોને સુવ્યવસ્થિત બનાવી લેજો. આગળ પણ સારી કમાવાની તકો આવતી જણાશે. મતભેદો નિવારજો. તુલા રાશિ આપની શારીરિક-માનસિક પરેશાની હળવી બનતી લાગે. નાણાકીય પ્રશ્ન ઉકેલાતો જણાય. વૃશ્વિક રાશિ કોઈ અણધારી મૂંઝવણ હશે તો ધીરજ-હિંમત દ્વારા દૂર કરી શકશો. પ્રવાસની તક.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.