વિક્રમ સંવત 2076, મહા વદ એકમ, સોમવાર ગુરુ પ્રતિપદા-ગાણગાપુર યાત્રા, બીજ ક્ષયતિથિ
મેષ માનસિક તણાવ હળવો બને. ધાર્યા કામમાં પ્રગતિ જણાય. મિલન-મુલાકાત ફળે.
વૃષભ ચિંતા-ઉદ્વેગનાં વાદળ વિખેરાતાં જણાય. વ્યવસાયિક કામકાજ માટે સાનુકૂળતા.
મિથુન આવક કરતાં જાવક વધતી લાગે. વિવાદથી દૂર રહેજો. તબિયત સાચવવી.
કર્ક આપની સમસ્યાને સૂલઝાવી શકશો. સામાજિક કામકાજ થઈ શકે. પ્રવાસ સફળ નીવડે.
સિંહ નાણાકીય બાબતો પર ધ્યાન આપજો. સમાધાનકારી બનવાથી શાંતિ જણાય.
કન્યા લાભ દૂર ઠેલાતો લાગે. સ્વજન ઉપયોગી બને. અકસ્માત ભય. મિલન-મુલાકાત થાય.
તુલા આપના ધાર્યાં કામકાજો વિલંબથી થતાં લાગે. પ્રવાસ. મિલન-મુલાકાત ફળે. કૌટુંબિક કામકાજ અંગે સાનુકૂળતા.
વૃશ્ચિક લાગણીઓ ઘવાતી લાગશે, પરંતુ મન પર નહીં લો તો ખુશનુમા દિવસ પસાર થાય. ખર્ચનો પ્રસંગ.
ધન માનસિક તણાવ અને અશાંતિ દૂર થાય. અગત્યની મુલાકાત ફળે. પ્રવાસ મજાનો રહે.
મકર આપના પ્રયત્નો અને ઇચ્છાઓનું ફળ દૂર ઠેલાતું લાગે. કૌટુંબિક બાબત અંગે સાનુકૂળ સંજોગ. તબિયત સુધરે.
કુંભ આવક સામે જાવક વધતી લાગે. વિવાદથી દૂર રહેજો. રુકાવટનો પ્રસંગ જણાય.
મીન આપના મહત્ત્વના પ્રશ્નોને સૂલઝાવવાનો માર્ગ ઉપાય મદદ મળતાં જણાય. અકસ્મતા ભય. આરોગ્ય ચિંતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.