કેટલીક વસ્તુઓ માઈક્રોવેવ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જો તેને માઇક્રોવેવમાં રાખવામાં આવે તો તેનાથી સ્પાર્ક થઈ શકે છે અને સ્વાસ્થ્ય નુકસાન થઈ શકે છે. આ વસ્તુઓ મુકતા પહેલા ધ્યાન રાખવુ જોઇએ.
પ્લાસ્ટિક કન્ટેનર : જે પ્લાસ્ટિકના કન્ટેનર પર માઇક્રોવેવ સેફનું લેબલ ન લાગ્યુ હોય તેને માઇક્રોવેવમાં ન મુકવુ. તેને માઇક્રોવેવમાં મુકવાથી તે તૂટી જવાની સંભાવના રહે છે. તેનાથી ભોજનમાં માઇક્રોપ્લાસ્ટિક્સ, નેનોપ્લાસ્ટિક્સ અને અન્ય ઝેરી રાસાયણિક તત્વો ભળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.