પૂવઁ ધારાસભ્યનાં પુત્રએ એક મરધાનાં મોત પર પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ.આ કરી માંગ.

મહારાજગંજ જિલ્લામાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.. અહીં એક મરધાનાં મોતનાં કેસમાં પૂવઁ ધારાસભ્યના પુત્રએ સિંદુરિયાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કાયઁવાહીની માંગ કરી હતી. પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.

પૂવઁ ધારાસભ્ય, સિંદુરિયાં પોલીસ સ્ટેશન વિસ્તારનાં પીપરા કલ્યાણ ગામનાં રહેવાસી.દુકખી પ્રસાદનો પુત્ર રાજકુમાર ભારતી શનિવારે રિપોર્ટ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.જયારે તેણે ફરિયાદ નોંધાવી ત્યારે બધા સ્તબ્ધ થઈ ગયા.

મરધાનાં મોતની ચચાઁ હતી. દીકરો વિકાસ જયારે સ્કુલથી ધરે પહોંચ્યો ત્યારે મરધો તડપતો હતો. ટૂંક જ સમયમાં, મરધો તેની સામે મરી ગયો. એવું લાગે છે કે કોઈએ મરધોને ઝેર આપીને મારી નાખ્યો છે. ફરિયાદ મળતાં જ SHO ઉમેશ કુમારે આ મામલાની તપાસની પુષ્ટિ કરી હતી.

https://www.youtube.com/watch?v=3MHQLO-PbvQ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.