પર્યટન મંત્રાલયની આ વેબસાઈટ પર જઈને જનતા પોતાનો મત આપી શકશે. વોટિંગ ગત મહિનાની 7 તારીખથી શરુ થયું છે અને આગામી મહિનાની 30 તારીખ સુધી ચાલું રહેશે.
નવી દિલ્હી: ભારતમાં દુનિયાની એક મુખ્ય પર્યટન સ્થળ બનવાની ક્ષમતા છે. પણ પહેલા તો આપણને તેની ખબર હોવી જોઈએ. આ પૃષ્ઠભૂમિમાં, પર્યટન મંત્રાલયે ભારતમાં શાનદાર પર્યટન સ્થળ શોધવા માટે એક સર્વે શરુ કર્યો છે. તમે પણ આ સર્વેમાં ભાગ લઈને પોતાનો મત રજૂ કરી શકશો. તેના માટે તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
પર્યટન મંત્રાલયની આ વેબસાઈટ પર જઈને જનતા પોતાનો મત આપી શકશે. વોટિંગ ગત મહિનાની 7 તારીખથી શરુ થયું છે અને આગામી મહિનાની 30 તારીખ સુધી ચાલું રહેશે. તો તમે પણ આ સર્વેમાં ભાગ લઈને પોતાનો મત રજૂ કરી શકશો. ભારતમાં પોતાની પસંદગીના પર્યટન સ્થળ માટે વોટ કરો. દેખો અપના દેશ પીપલ્સ ચોઈસ 2024 તમારા માટે અવાજ ઉઠાવવા અને ભારતમાં પર્યટનના ભવિષ્યને અસરકર્તા અવસર છે. અહીં કરી શકશો વોટ
ભારતમાં અને ભારતની બહાર રહેતા વ્યક્તિઓને વોટ આપી શકશે. ભારતમાં રહેતા પ્રતિભાગીઓ પાસે એક ભારતીય મોબાઈલ નંબર હોવો જોઈએ અને ભારત બહાર રહેતા લોકો પાસે એક ઈમેલ આઈડી હોવું જોઈએ. પ્રતિભાગી દરેક મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી પર એક વાર જ વોટ આપી શકશે. ભારતમાં રહેતા દરેક પ્રતિભાગીઓને તેમના મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને ભારત બહાર રહેતા લોકોને તેમના ઈમેલ આઈડી પર ઓટીપી આવશે.
મતદાન માટેના પ્રશ્નો
ભાગ લેનારા બે મુખ્ય ભાગમાં જવાબ આપવા પડશે
પ્રશ્ન-1 ( એ જગ્યા માટે વોટ કરો, જ્યાં તમે જઈ ચુક્યા છો) ભાગ લેનારા તેમની પસંદગીના પર્યટન સ્થળ વિશે પૂછવામાં આવ્યું જ્યાં તેઓ પહેલા જઈ ચુક્યા છે અને તે જગ્યામાં શું સુધારો કરવા માગે છે જેથી તેઓ ત્યાં ફરી વાર જઈ શકે.
પ્રશ્ન-2 (એ જગ્યા માટે વોટ કરો, જ્યાં તમે જવા માગો છો) પસંદગીનું પર્યટન સ્થળ જ્યાં તેઓ જવા માગે છે.
જેમાં ભાગ લેનારા ત્રણ કેટેગરી માટે મતદાન કરી શકશે
- આધ્યાત્મિક -સાંસ્કૃતિક પરંપરા
- પ્રકૃતિ-વન્ય જીવન
- સાહસિક કામ, અન્ય
સર્ટિફિકેટ
તમામ પ્રતિભાગી ભાગીદારી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે. તમે તેને સોશિયલ મીડિયા પર પણ શેર કરી શકશો. સૌથી વધારે વોટ મળવાના આધાર પર પર્યટન સ્થળનો નિર્ણય લેવામાં આવશે. ભાગ લેનારા વિજેતાની પસંદગી અને પુરસ્કાર આપવાનો અંતિમ અધિકાર મંત્રાલય પાસે રહેશે. એક વાર વોટ જમા કર્યા બાદ ભાગ લેનારા સ્વચાલિત રીતે લકી ડ્રોમાં એન્ટ્રી કરી લેશે.
ભાગ લેવા માટે પત્ર હોવા જોઈએ. પ્રતિભાગીઓએ આ નિયમો અને શરતોનો સ્વીકાર કરવો પડશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન ભાગ લેનારાએ ખોટી જાણકારી આપવાની નથી. તેમનો કોન્ટેક્ટની જાણકારી અને અદ્યતન રાખવાની રહેશે. ભાગ લેનારા લોક આ મતદાન પ્રક્રિયાનો ઉપયોગ કોઈ પણ ગેરકાયદેસર, ભ્રામક, દુર્ભાવનાપૂર્ણ અથવા ભેદભાવપૂર્ણ કરવા માટે કરશે ન
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.