hpati Didi Yojana: કેન્દ્ર સરકાર દેશની મહિલાઓને આગળ વધારવા માટે ઘણી સરકારી સ્કીમ ચલાવી રહી છે. મોદી સરકારે પોતાની સ્પીચમાં લખપ…
લખપતિ દીદી યોજનામાં તમને વગર વ્યાજે લોન મળી જાય છે. હાલ આ યોજના અંતગર્ત ફાયદો લેનારાઓની સંખ્યા 3 કરોડ સુધી પહોંચવાનો લક્ષ્ય છે.
આ યોજનામાં મહિલાઓને સ્કિલ ટ્રેનિંગ આપીને સ્વરોજગારના યોગ્ય બનાવવામાં આવે છે, જેથી મહિલાઓની આર્થિક સિસ્થિતિમાં સુધારો આવી શકે. આ સાથે જ તે પોતાને તે સ્કિલ દ્વારા આર્થિક રૂપથી મજબૂત બનાવી શકે.
આ યોજનાની શરૂઆત સરકારે 15 ઓગસ્ટ 2023 ના રોજ થઇ હતી. આ યોજના અંતગર્ત અત્યાર સુધી લગભગ 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બનીને સફળતા પ્રાપ્ત કરી ચૂકી છે. 18 થી 50 વર્ષની મહિલા આ યોજનામાં એપ્લાય કરી શકે છે.
આ યોજનામાં એપ્લાય કરવા માટે તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇનકમ પ્રૂફ, બેંક પાસબુક અને વેલિડ મોબાઇલ નંબરની જરૂર રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.