મોદી સરકારનો નવો નિયમ,ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે આધાર કાર્ડ જરૂરી નહીં

પેન્શનર્સે દર વર્ષની શરૂઆતમાં જીવન પ્રમાણ પત્રને માટે ભાગદોડ કરવી પડતી હોય છે. અને એ મુશ્કેલી ત્યારે વધે છે જ્યારે પેન્શનરના આધાર કાર્ડમાં આપવામાં આવેલી બાયોમેટ્રિક જાણકારી અપડેટ ન હો કે કોઈ ટેકનિકલ ખામી સામે આવી રહી હોય.

નોટિફિકેશનના આધારે જીવન પ્રમાણપત્ર (Life Certificate) ને માટે આધાર કાર્ડની અનિવાર્યતા ખતમ કરી દેવામાં આવી છે. અનિવાર્યને બદલે તેને સ્વૈચ્છિક કરાયું છે. તેનો અર્થ એ કે પેન્શનર્સ ઈચ્છે તો તેની જાણકારી આપી શકે છે નહીં તો નહીં

હવે સરકારી કર્મચારીઓને Sandes ની મદદથી જ હાજરી ભરવાની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.