ટીવીથી લઈને બોલીવુડ સુધી પોતાની છાપ છોડવા વાળી એકટ્રેસ મોની રોયના ધણાં ફેન્સ છે. એકટ્રેસે લોકોને પોતાની ખુબસુરતીથી દીવાનાં બનાવી દીધાં છે. હવે સોશિયલ મીડિયા પર તેની ધણી તસ્વીરો વાયરલ થઈ રહી છે.
ફેન્સને મોની બોલ્ડ અવતારમાં ખૂબ પસંદ આવી રહી છે. એકટ્રેસ મોની રોય હાલનાં ફોટોશૂટની તસ્વીર માલદીવમાં છુટ્ટી માનવી રહી છે.
મોની રોયની અદા.એકટ્રેસ મોની રોયની ઝુલ્ફ વિખેરાયેલી દેખાઈ છે. ત્યાં જ કિલર નજરોથી લોકોને ધાયલ કરી રહી છે.
એકટ્રેસ મોની રોયનાં ફેન્સ એમની ફિટનેસ અને ફિગરની ખુબ તારીફ કરી રહ્યાં છે. એવામાં મોની આ તસ્વીરોને પોતાનાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
એકટ્રેસ મોની રોયની બોડી ફિંગરની લોકોની તારીફ કરતાં થાકતાં નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.