મૃત અભિનેત્રી સેજલ શર્માના ટ્વીટથી બોલિવૂડમાં ચકચાર, કહ્યું-‘હું જીવું છું’

શુક્રવારે ટીવી શો દિલ તો હૈપ્પી હે જીની અભિનેત્રી સેજલ શર્માની આત્મહત્યા બાદ બોલિવૂડ આઘાતમાં સરી પડ્યું છે. હાલ ટીવી અભિનેત્રી કુશલ પંજાબીની આત્મહત્યાને મહીને પણ નથી થયો અને હવે સેજલ શર્માની આત્મહત્યાની ખબરે ટીવી ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધુ છે. પરંતુ આ વચ્ચે એક અભિનેત્રી દ્વારા કરેલા ટ્વિટ લોકોને હેરાન કરી દીધા છે. આખરે કોણ છે આ અભિનેત્રી જેવા ટ્વિટથી આત્મહત્યા કરનારી અભિનેત્રી સેજલ શર્માનો સંબંધ છે.? કદાચ તમે કન્ફ્યુજ્ડ થઇ રહ્યો છે. કારણકે આ અભિનેત્રીની કહાનીથી એક કન્ફ્યુઝન શરૂ થઇ છે.

જોકે, જે અભિનેત્રીએ ટ્વિટ કર્યું છે કે તેનું નામ પણ સેજલ શર્મા છે અને આ કારણથી તેની મુશ્કેલી ત્યારે વધી ગઇ જ્યારે બીજી સેજલ શર્માની આત્મહત્યા ખબર સામે આવી, એક નામના બે લોકોનું સામાન્ય વાત છે. પરંતુ ક્યારેક આ કારણે ઘણા લોકોને મુશ્કેલી થાય છે અને આવું જ થયું સેજલ શર્મા સાથે. સેજલની આત્મહત્યાની ખબર સામે આવ્યા બાદ બીજી સેજલ શર્માને લોકો સોશિયલ મીડિયા પર શ્રંદ્ઘાજલિ આપવા લાગ્યા. એટલું જ નહીં ઘણા લોકોએ તેની તસવીરોનો ઉપયોગ કેટલાક મીડિયા તરફથી ભૂલથી સેજલની આત્મહત્યા વાળી ખબરમાં પણ ઉપયોગ કરી. જે બાદ અભિનેત્રીની મુશ્કેલી વધવા લાગી. ત્યારે જઇને તેને તેના ટ્વિટર પર લોકોને આ અંગે જાણકારી આપી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.