આ મામલે કોર્ટે 52 વર્ષના વૉરેન માર્ટિન કોલ્ટનને ગંભીર બેદરકારીનો દોષી માનતા 6 વર્ષની સજા સંભળાવી છે. નોર્થ વેલ્સ લાઇવની રિપોર્ટ પ્રમાણે માર્ટિન પોતાની 38 વર્ષની પત્ની સાથે એક લક્ઝરી લોજમાં ગયો હતો.
આ રોમાન્ટિક એડવેન્ચર હેઠળ તેણે ક્લેયરને બાંધી દીધી હતી અને તેના મોઢામાં મોજુ રાખ્યુ હતુ. માર્ટિને ઘણો નશો કર્યો હતો જેથી તેને ઉંઘ આવી ગઇ હતી અને ક્લેયરની હાલત ખુબ ખરાબ થઇ ગઇ હતી
માર્ટિનની સવારે જ્યારે ઉંઘ ઉડી ત્યારે તેણે જોયુ કે ક્લેયરની મોત થઇ ગઇ હતી. તે મદદ માંગવાની જગ્યાએ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. રિઝોર્ટના સ્ટાફે મહિલાની ડેડ બોડીને લઇને પોલીસને સૂચના આપી હતી.
આ ઘટના બાદ મહિલાના પરિવારના લોકો શૉકમાં ચાલ્યા ગયા હતા. ક્લેયરની મા જૂલી ડેવિસે કહ્યું કે તે પોતાની દીકરીના ગયા બાદ ઘણા દિવસોથી માનસિકરૂપથી પરેશાન હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.