હાલમાં કોરોના સામે આખું વિશ્વ લડી રહ્યું છે. તો વળી ભારત અને ગુજરાતમાં પણ આ વાયરલ ઘણો ફેલાયો છે. લોકો મરી રહ્યા છે અને વાયરસ પણ ફેલાતો જ રહે છે છતાં કોઈ નક્કર સોલ્યુશન આવતું નથી. સરકાર પણ જરૂરી પગલાં ભરી રહી છે તો વળી સામે વિપક્ષ પણ સવાલો કરી રહી છે. એ વચ્ચે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કોરોનાને લઈ અતિ ગંભીર આરોપો નાંખ્યા છે.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ હાલમાં કોરોનાના કારણે જે પરિસ્થિતિ થઈ હતી તેના વિશે કહ્યું કે આ બધું નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમથી કોરોના ફેલાવાની શરૂઆત થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ કમિટીને લઈ કોંગ્રેસના આવા ગંભીર આરોપોએ હાલમાં ભારે ચર્ચા જગાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.