રાષ્ટ્રીય શોક ઍટલે શુ?કોના માટે જાહેર કરાય છે ? કેટલા દિવસનો હોય છે ? રાષ્ટ્રીય શોકમાં શું કરી શકાય અને શું ના કરાય ?

: કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા શોકને રાષ્ટ્રીય શોક કહેવામાં આવે છે. હવે રાજ્ય સરકારોએ પણ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવાનું શરૂ કર્યું છે, તેથી તેને રાજ્ય શોક પણ કહેવામાં આવે છે. જાણો, કોના માટે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે, કેટલા દિવસ માટે હોય છે, આ સમયગાળા દરમિયાન કેવા કાર્યક્રમો પર પ્રતિબંધ છે ?

ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર, કેન્દ્ર સરકાર દ્વારા સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલ 26મી ડિસેમ્બરને ગુરુવારે 92 વર્ષની વયે, પૂર્વ વડાપ્રધાનના નિધન બાદ કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી છે. ડો. મનમોહનસિંહને ગુરુવારે રાત્રે 8:06 વાગ્યે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા અને રાત્રે 9:51 વાગ્યે મનમોહનસિંહે અંતિમ શ્વાસ લીધા હતા. ડો મનમોહનસિંહના નિધનને લઈને યુપી સરકારે પણ સાત દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે રાષ્ટ્રીય શોક શું છે?
દેશમાં જ્યારે કોઈ મહાન રાષ્ટ્રીય નેતા, કોઈ મહાન કલાકાર કે દેશના સન્માન કે કલ્યાણ માટે સર્વસ્વ બલિદાન આપનાર મહાનુભાવનું નિધન થાય ત્યારે શોકની જાહેરાત કરવામાં આવે છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા શોકને રાષ્ટ્રીય શોક કહેવામાં આવે છે. જો કે હવે રાજ્ય સરકારો પણ શોકની જાહેરાત કરવાનું શરૂ કર્યું છે, તેથી તેને રાજ્ય શોક પણ કહેવામાં આવે છે.

રજા જાહેર કરવી જરૂરી હોય છે ?
કેન્દ્ર સરકારના 1997ના સરકારી આદેશમાં જણાવ્યું છે કે મહાનુભાવની અંતિમયાત્રા દરમિયાન જાહેર રજા જરૂરી નથી. એટલે કે હવે શોક દરમિયાન ફરજિયાત જાહેર રજા નાબૂદ કરવામાં આવી છે. જો કે, રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાન પદ પર હોય અને તે સમયે મૃત્યુ પામે છે, તો સરકારી કચેરીઓમાં રજા આપવામાં આવે છે. અન્યથા જો સરકાર ઈચ્છે તો આ સમયગાળા દરમિયાન રજા જાહેર કરી શકે છે.
જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે રાષ્ટ્રીય શોક શું છે?

દેશમાં જ્યારે કોઈ મહાન રાષ્ટ્રીય નેતા, કોઈ મહાન કલાકાર કે દેશના સન્માન કે કલ્યાણ માટે સર્વસ્વ બલિદાન આપનાર મહાનુભાવનું નિધન થાય ત્યારે શોકની જાહેરાત કરવામાં આવે છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા શોકને રાષ્ટ્રીય શોક કહેવામાં આવે છે. જો કે હવે રાજ્ય સરકારો પણ શોકની જાહેરાત કરવાનું શરૂ કર્યું છે, તેથી તેને રાજ્ય શોક પણ કહેવામાં આવે છે.

રજા જાહેર કરવી જરૂરી હોય છે ?
કેન્દ્ર સરકારના 1997ના સરકારી આદેશમાં જણાવ્યું છે કે મહાનુભાવની અંતિમયાત્રા દરમિયાન જાહેર રજા જરૂરી નથી. એટલે કે હવે શોક દરમિયાન ફરજિયાત જાહેર રજા નાબૂદ કરવામાં આવી છે. જો કે, રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાન પદ પર હોય અને તે સમયે મૃત્યુ પામે છે, તો સરકારી કચેરીઓમાં રજા આપવામાં આવે છે. અન્યથા જો સરકાર ઈચ્છે તો આ સમયગાળા દરમિ: જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે રાષ્ટ્રીય શોક શું છે?

દેશમાં જ્યારે કોઈ મહાન રાષ્ટ્રીય નેતા, કોઈ મહાન કલાકાર કે દેશના સન્માન કે કલ્યાણ માટે સર્વસ્વ બલિદાન આપનાર મહાનુભાવનું નિધન થાય ત્યારે શોકની જાહેરાત કરવામાં આવે છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા શોકને રાષ્ટ્રીય શોક કહેવામાં આવે છે. જો કે હવે રાજ્ય સરકારો પણ શોકની જાહેરાત કરવાનું શરૂ કર્યું છે, તેથી તેને રાજ્ય શોક પણ કહેવામાં આવે છે.

રજા જાહેર કરવી જરૂરી હોય છે ?
કેન્દ્ર સરકારના 1997ના સરકારી આદેશમાં જણાવ્યું છે કે મહાનુભાવની અંતિમયાત્રા દરમિયાન જાહેર રજા જરૂરી નથી. એટલે કે હવે શોક દરમિયાન ફરજિયાત જાહેર રજા નાબૂદ કરવામાં આવી છે. જો કે, રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાન પદ પર હોય અને તે સમયે મૃત્યુ પામે છે, તો સરકારી કચેરીઓમાં રજા આપવામાં આવે છે. અન્યથા જો સરકાર ઈચ્છે તો આ સમયગાળા દરમિયાન રજા જાહેર કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.