દેશમાં કોરોનાની બીજી લહેર ભયંકર લહેરનું કારણ ગણાવવામાં આવ રહી છે. હવે યુનાઈટેડ કિંગડમમાં એકાએક વધેલા નવા કેસ પાછળ ડેલ્ટા વેરિએન્ટને જવાબદાર મનાય છે.
યુરોપીય સેન્ટર ફોર ડિસીસ પ્રેવેન્શન એન્ડ કન્ટ્રોલે કહ્યું કે નવો ડેલ્ટા વેરિએન્ટ વધારે સંક્રમક છે. અમારો અંદાજો છે કે ઓગસ્ટ મહિનાના અંત સુધી યુરોપમાં 90 ટકા મામલમાં આ વેરિયેન્ચ હતો. અંદાજો છે કે આ આલ્ફા વેરિએન્ટથી 40-60 ગણો વધારે સંક્રમક હોઈ શકે છે. ચેતવણી આપતા કહ્યું કે હોસ્પિટલમાં દર્દીની સંખ્યા વધી શકે છે મેડિકલ ભારણ વધી શકે છે.
ફક્ત યરોપીય દેશોમાં જ નહીં બલ્કી ઈઝરાયલ અને ઓસ્ટ્રેલિયામાં ડેલ્ટા વેરિએન્ટના કારણે કેસ વધ્યા છે. આ દેશમાં કોરોના પર ઘણા હદ સુધી કાબૂ મેળવી લીધો હતો. અહીં પ્રતિબંધોની શરુઆત ફરી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.